Quotes by Patel Viral in Bitesapp read free

Patel Viral

Patel Viral

@patel_viral
(20)

આપણું વ્યક્તિત્વ કોઈ ધર્મ કે વ્યક્તિ નક્કી નથી કરતો પણ આપણી અંદરની માનવતા નક્કી કરતી હોય છે.

- પટેલ વિરલ

Read More

ભૂલથી જ માણસ પ્રગતિ કરતો હોય છે કારણકે એ માણસ ભૂલ પછી જાણતો હોય છે કે આ મારા જીવનનો ખરાબ પરિબળ છે.

- પટેલ વિરલ

Read More

જો સફળતા સુધી પહોંચવું હોય તો નિષ્ફળતા ને સ્વીકારવી જ પડશે.

- પટેલ વિરલ

જ્યાં કોઈપણ પ્રકારનો સ્વાર્થ કે મતલબ ના હોય તેનું નામ સાચો પ્રેમ અને જ્યાં સ્વાર્થ અને મતલબ હોય તેનું નામ આકર્ષણ.

-Patel Viral

Read More

ઠોકર ખાઈ ને શીખવાની મજા જ કંઈક અલગ છે કેમકે જે વારંવાર પ્રયત્ન થી શીખવા ના મળે તે એક ઠોકર ખાઈને જ શિખાઇ જાય છે.

-Patel Viral

Read More

ટૂંકજ સમય માં મારી નવલકથા "એક અનોખી મુસાફરી" ના બધાજ ભાગ આવી જશે.
.
.

તમે તમારી જાતને પરખો બીજાની જાત તેની મેળે ઓળખાઈ જશે

-Patel Viral

જેટલું પણ જીવન જીવો પૂરી મોજથી જીવજો પણ મોજ આપણને શરમાવે નહિ એવી કરજો

-Patel Viral

જેમ રૂપિયાની બચત કરો છો ને તેવીજ રીતે સમયની બચત કરતાં પણ શીખી જાઓ.



-Patel Viral