Quotes by Patel in Bitesapp read free

Patel

Patel

@patel_143


કાશ કોઈ ચિરાગ મીલ જાયે કોઈ ચિરાગ તો જરા બતા દે એ કિસ્મત..
બસ એક મુલાકાત કી આરઝૂ બાકી હે...
કુછ તો મહોલ્લત દે એ જિંદગી બસ એક મુલાકાત આજ ભી બાકી હે...
શબ્દ રચના : હિરેન પટેલ

Read More

મારી નજર થી ક્યારેક ખુદને જોજે,
તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર....

કૃષ્ણની વેદના તો ના રાધા સમજી શકે કે ના મીરાં તો રૂક્ષ્મણી વિશે કહેવું જ શું.....!!!!!
શબ્દ રચના : હિરેન પટેલ

કૃષ્ણની વેદના તો ના રાધા સમજી શકે કે ના મીરાં તો રૂક્ષ્મણી વિશે કહેવું જ શું.....!!!!! શબ્દ રચના : હિરેન પટેલ

कोन कहेता है कि,
याददाश्त चली जाती है।
जरा उस जगह से गुजर कर देखना।
"पटेल" जहा कीजिए के अक्श की मोजुदगी हुआ करती थी।।।।
શબ્દ સાધક : હિરેન પટેલ

Read More

કોણ કહે છે કે આ વરસાદનું પાણી છે દોસ્ત, મહેસૂસ કરી જોજે કોઈની યાદમાં બળતાં હૈયામાંથી નીકળેલ થોડાક આંસુ તો છે.

શબ્દ રચના : હિરેન પટેલ

Read More

બહુ હસાવ્યા તમને અને હું રડતો રહ્યો.
બહુજ દોડાવ્યો તને હું દોડતો રહ્યો.
પણ બસ હવે હું મારા માટે કંઇક કરીશ.
મારા માટે હાશિષ અને દોડીસ..

શબ્દ રચના : હિરેન પટેલ

Read More

મિત્રતા કોઈ એક બેલ્ટ થી ના સાબિત થાય કે કોઈ ભેટ આપવાથી...
એ તો સમય આવે જ ખબર પડે..
તમે શું કહો છો ????
કોમેન્ટ બોક્ષમાં લખજો.
શબ્દ સાધના : હીરેન પટેલ

Read More

બધું જાણીને સમજો છો તમે એટલે જ તમે દુઃખી છો.....
કોઈને ન સમજો બસ પોતાનું વિચારો અને ખુશ રહો..

શબ્દ સાધના : હીરેન પટેલ

Read More

સમજ્યો બધાને પણ કોઈ મને ના સમજ્યું એ વાત તો જૂની છે,
બધાને સમજ્યા જાણ્યા ને કોઈ પાસે સમય નહોતો કે મને સમજે,,,,,,
એ સારું થયું કે મને ના સમજ્યો. જો સમજ્યો હોત તો લાખો રાઝ ખુલી જાત....
શબ્દ સાધના : હીરેન પટેલ

Read More