Quotes by Parth Sathwara in Bitesapp read free

Parth Sathwara

Parth Sathwara

@parthsathwara4936


વાદળ નું પણ કેવું?
બિલકુલ સ્ત્રી જેવું...
બંધાવું
વરસવું અને
વિખાઈ જવું...
ઝીલવાની પાત્રતા સામે હોય કે ન હોય
પણ આપી દીધાનો સંતોષ
અદભુત હોય છે સ્ત્રીને...
ન આશ...
ન પ્યાસ...
થોડો વિશ્વાસ ને
ખાસ એહસાસ
આ છે સ્ત્રી...
સ્ત્રી....
જેને સમજવા જશો તો ગ્રંથ લાગશે....
પણ....એની સાથે જીવશો ને તો....વસંત લાગશે..

Read More