Quotes by Parth in Bitesapp read free

Parth

Parth

@parth10


સાહેબ ખાલી નામ જ કાફી છે...
'જય સરદાર'

સપના જોવો તો એવા જોવો કે લોકો હસે તમારા સપના પર...
કારણ કે,
જે વ્યક્તિ ના સપનાં મોટા હશે તો લોકો હસવાનાં જ..
પરંતુ,
લોકો તમારા સપના પર હસે નય તો તમારું સપનું નાનું છે સાહેબ એમ સમજવું...
લિ.
PARTH

Read More