Quotes by Subhash Parmar in Bitesapp read free

Subhash Parmar

Subhash Parmar

@parmarsubhash601@gmail.co


જીવન જીવવાની રીત અજબશે..
કોઈ શાંતિથી જીવેશે તો..
કોઈ જીવવા દેતા નથી..
અને કોઈ સચ્ચાઈથી જીવે..
તો કોઈ સચ્ચાઈથી જીવવા દેતું નથી..
કોઈ મરવામાગે તો કોઈ મરવા દેતું નથી..
જીવન જીવવાની રીત અજબશે..
જીવનમાં સુખ દુઃખતો આવ્યા કરેશે..

Read More

દિલથી મે દોસ્તી કરી પણએ..
દોસ્તી ની કાબિલના રહ્યો..
સુખબર એના મન શુ હશે..
નાજાણી વાત મારી કે ના સમજ્યો..
મને સુખબર દોસ્તીને કરી એને બદનામ..
મીઠી વાત કરીને એને મને ભરમાવ્યો..
દિલથી મે દોસ્તી કરી પણએ..
દોસ્તી ની કાબિલના રહ્યો..

Read More

અધૂરો નથી મારો આત્મવિશ્વાસ..
ભરીલઉ એક મન ભરીને આશ..
વિશ્વાસ મારો સે અને મહેનત પણ મારી..
નાડરું કેના ના હારું ભરી લઉં મન ભરી ને હામ..
અધૂરો નથી મારો આત્મવિશ્વાસ..

Read More

યે કહા આગયે હમ ઈન ખુબસુરત નજારે પાગયે હમ..

ઈન ખુબસુરત હવા મે ખોગયે હમ..

યે નજારે ઇતને પ્યારે લગે કે યે કહા આગયે હમ..

ઈન બાદીયો મે ખોગયે હમ યે કહા આગયે હમ..

યે ખુબસુરત પ્યારે નજારો મે હમ ખોગયે..

કુદરતકી યે પ્યારી સાવો મે ખોગયે હમ..

શુક્રિયા યે રબશે કે ઈન પ્યારી સાવોમે ખોગયે હમ..

યે કહા આગયે હમ ઈન ખુબસુરત નજારે પાગયે હમ..

Read More

મે જીભરકે જીના ચાહતા હું..

મે રબસે બશ યહી દુવા કરતા હું..
મે મોજ મસ્તી કરું ના કિસી કો..

પરેશાન કરું દિલ કિસીકા દુઃખી..
નાહો બશ યહી મે રબસે દુવા કરું..

મે જીભરકે જીના ચાહતા હું..
મે રબસે બશ યહી દુવા કરતા હું..

Read More