Quotes by Parmar Sagar in Bitesapp read free

Parmar Sagar

Parmar Sagar

@parmarsagar164047


ʕ•̫͡•ʔ❤️ "🎗️✨ આ કપરી મહામારી અને અંધારા જેવાં જીવનમાં થી દરેકના જીવનમાં આ નવા નૂતન વર્ષમાં હર્ષ, ઉલ્લાસ, ઉજાસ, બધા જ સ્વસ્થ્ય રહે અને આનંદનો પ્રકાશ આવે તેમજ દરેક માણસ મહેનત કરીને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે એ જ શુભેચ્છા સહ આપને અને આપના પરિવારને મારા તરફ થી નવા વર્ષના નવા સપનાઓ સાથે નૂતન વર્ષાભિનંદન ✨🎗️" ❤️ʕ•̫͡•ʔ

Read More

जितना ज्यादा उड़ने की कोशिश करते हैं, उससे कहीं ज्यादा जिंदगी नीचे पटक देती है।

"પ્રેમમાં પણ એક અલગ જ તાકાત હોય છે કે, જે વ્યક્તિને તમે દિલથી સાચો પ્રેમ કરતાં હોય અને ત્યારે એની સાથે તમારો ઝઘડો થાય અથવા તો એ નારાજ થઈ જાય કે પછી કોઈ પણ કારણસર તમારી એની સાથે વાત ના થાય ત્યારે તમે એકદમ ગૂંગળામણ અનુભવો છો, બેચેની થવા લાગે છે, શ્વાસ રૂંધાવા લાગે છે અને અલગ અલગ પ્રકારની લાગણીઓ અનુભવો છો પછી જ્યારે તે જ વ્યક્તિ સાથે ફરીથી બધું સારું થઈ જતાં એકદમ જ તમારા અંદર નવી જ પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે, એકદમ તમે હળવાશ અનુભવો છો અને પહેલાની જેમ જ બધુ જ તમને ગમવા લાગે છે અને ફરીથી તમે એકદમ સ્વસ્થ અનુભવો છો...આ પ્રેમની તે એવી કુદરતની કઈ પ્રકારની રચના છે, જેનો હજુ સુધી કોઈ પાસે જવાબ નથી....માટે જ પ્રેમ એક એવી અનુભૂતિ છે કે જે આપણને અલગ જ પ્રકારની દુનિયાની રચનાનો અનુભવ કરાવે છે..."

Read More

"પ્રેમ એને જ કહેવાય કે જેમાં તમે હળવાશ અનુભવી શકો ના કે તમે એમાં ગૂંગળામણ અનુભવો..."

अपने आप मैं जितना व्यस्त रहोंगे, उतना ही किसी के बारे में बुरा सोचने का या किसी का बुरा करने का वक़्त ही नही मिलेंगा।

Read More

अगर पुरी सिद्दत से किसी से प्यार किया हो और वो प्यार मुक्कमल न हुआ हो तो चिंता मत किजीए, इस में आपका कोई दोष नहीं है, दोष सामने वाले का है, जो आपका प्यार समझ नहीं पाया और आपके जैसे एक अच्छे इंसान को खो दिया, उसे एक दिन इस बात पछतावा जरूर होंगा और वो अपने आपको जरूर कोसेंगा और दुआ में फिर से आप को मांगेगा।

Read More

अब उसे बात करने की कोई चाहत नही है, क्योंकि वो हमें भुला के किसी और में व्यस्त हैं।

अब नहीं है फिर से उसे देखने की चाहत हमे, लेकिन ये कंबख्त दिल बार बार उसे देखने की तमन्ना-ए-हसरतें करता है।

मेरी जिंदगी का एक खूबसूरत हसीन हिस्सा थी तुं,
जो अब मेरी जिंदगी का एक बदनशीब किस्सा है तुं।

अगर इश्क़ बच्चा हैं तो बच्चा ही रहने दो, बड़ा हो गया तो बगावत कर देगा।