The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
तेरे होने ना होने से क्या फर्क पड़ता हे मुझे (२) ज्यादा कुछ भी नही तेरे होने से ही में जिन्दा हु ... तेरे नाम होने से नहीं.. -Rj Pravin
Why only I? Why only I suffer from the crisis? Because you are able to get money! Why only I suffer from the health issue? Because you can tolerate! Why only I face the family problems? Because you can handle it! Why only I? I asked and God replied, Because I want to train you and make you successful. -Pravin Parmar
સાહેબ આતો માણસ ની મજબૂરી એને નોકર બનાવે છૅ, બાકી તો બધા પોત પોતાના રજવાડા ના રાજા જ હોય છૅ.. Written by Rj Pravin
में उस मौत को भी हस के गले लगा लूंगा अगर मेरा सिर तेरी बाहोमें होगा Written by Rj Pravin
તારી નિકટતા થી દૂર રેહવું એટલે જાણે પળે પળે મોત ને ભેટવું Written by Rj Pravin
ए मेरे खुदा, बस इतनी शिकायत है मेरी! अगर तु चाहता था, मैं जिंदा ना रहू, तो मौत दे देता मुझे.....(2) मुझसे मेरी महोबत क्यों छीन ली? मुझे पता है, तू मेरे सारे राज़ जानता है! इसीलिए तो तू मुझे सताता है.. जानता है तू की मैं कुछ नहीं हूं उसके बगैर इसीलिए तू मुझे, उससे दूर रखता हैं। तू भी बड़ा जालिम है मेरे खुदा क्या तरकीब आजमाई है तुने मुझे मारने की तू जानता है मैं नहीं जी सकता उसके बगैर इसीलिए तू मुझे, उससे दूर रखता है। ऐ मेरे खुदा, बस इतनी शिकायत है मेरी अगर तू चाहता था, मैं जिंदा ना रहूं तो मौत दे देता मुझे...(2) मुजसे मेरी महोबत क्यों छीन ली...? Written by Rj Pravin
માની કૂખ... દુનિયાની સૌથી પવિત્ર જગ્યા એટલે માની કૂખ. જિંદગીનો સૌથી સુંદર અનુભવ એટલે માની કૂખ જ્યાં નથી કોઈ પાપ, નથી કોઈ દુરાચાર કે નથી કોઈ લોભ, એ જ માની કૂખ. નથી કોઈ સુખ કે કોઈ દુઃખ કોઈ એ જાણિયું કે કોઈ રડે માની કૂખમાં? હસવું-રડવું એ તો બધું બહારી ખેલ. દુનિયા ચાહે જોઈને તમને બસ, એક મા જ ચાહે વિના જોયે. દુનિયાની સૌથી પવિત્ર જગ્યા એટલે માની કૂખ. જિંદગી નો સૌથી સુંદર અનુભવ એટલે માની કૂખ! Written by Rj Pravin
શુ તને ખબર છે તુ ક્યા છે? મારા હૃદયની સમીપ આવી ને જો મારી ધડકન જે સતત ધડકીયા કરે છે ને એ તુ જ છો.... શુ તને ખબર છે તુ ક્યા છે? મારી આખોમાં આવી ને જો એમાં જે ઝળહળતું તેજ છે ને એ તેજ તુ જ છો... શુ તને ખબર છે તુ ક્યા છે? મારી બાહોમાં આવી ને જો એમાં જે બેસુમાર મનમોહક સુવાસ છે ને એ તુ જ છો... શુ તને ખબર છે, તુ ક્યા છે? મારી જિંદગીમાં આવી ને જો મારી જિંદગીની સમગ્ર ખ્વાહિશો, ઈચ્છાઓ જે છે ને... એ તુ જ છો.....મારી ગાંડી Written by Rj Pravin
ચાલ ને મળી લઈએ, આ વિરહ ને દૂર કરી દઈએ, નથી મળ્યા એક અરસા થી આપણે, ચાલ ને મળી લઇ એ. નથી રેહવાતુું હવે મારાથી, દૂર થોડું પણ તારા થી, જો નથી હોતી પાસે તું મારી, તો હું ખુદ દૂર મારાથી, કેમ રહેવું દૂર તારાથી? કેટલુંક જીવી શકાય પ્રાણ વગર? પ્રાણ તો મારો તું છે, પ્રેમ મારો તું છે, જીંદગી મારી તું છે. ચાલ ને મળી લઇએ, આ વિરહ ને દૂર કરી દઈએ. Written by Rj Pravin
ક્ષણિક સાથ તો બધાં માગે, હું તો માંગુ જિંદગી ભરનો સંગાથ. નથી જોતું કઈ મારે, સિવાય એક તારે. સાથ જો તું આપે તો, જિંદગી ભર પેટે જીવી છે મારે. જો તું હોય સાથે મારી લાગે મને બધાં દુઃખ ક્ષણિક, જો હોય દૂર તું મારાથી તો ક્ષણિક દુઃખ પણ લાગે પહાડ. નથી જીવી શકતો તારા વગર બસ હવે તું જ એક સહારો લાગે. નઈ છોડતી મને મજધારે તું જ મને કિનારો લાગે. ક્ષણિક સાથ તો બધાં માગે(મારી ગાંડી) હું તો માંગુ જિંદગી ભરનો સંગાથ. Written by Rj Pravin
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser