Quotes by Pankaj in Bitesapp read free

Pankaj

Pankaj

@parmarpankaj17yahooi


ઊંચે ચડવા,
ચાલ થોડો સામાન
ઓછો કરીઅે.

- પંકજ

આખુંય વિશ્વ ક્ષિતિજને ઓવારે ઊભું છે
ક્ષિતિજને પ્રકાશથી ગૂંથતાં
દિવ્ય દેહથી દેદિપ્યમાન ભાસતાં દેખાયા
ને ઉપર જોયું તો…
આ પ્રકાશપુંજ
આ અમિત ઓજનો ગોળો
તારી જ ચેતનાનો વિસ્તાર
આ દિવ્ય આલોક તારો જ ઘેરાવ
ચંદ્રમાં, સૂર્યમાં, નક્ષત્રોમાં
ને તરલ તારાગણોમાં
તારા જ તેજનું સ્થાપન
આ દિવ્ય દેહનો જનક
તું જ સ્તો…!

પંકજ

Read More