Quotes by Nirbhay in Bitesapp read free

Nirbhay

Nirbhay

@parmarnirbhay001gmai


*??‍♂काबिल लोग*
*ना तो किसी से दबते है.*
*?और ना ही किसी को दबाते है*
*जबाब देना उन्हें भी*
*खूब आता है.....पर*
*?कीचड़ में पत्थर कौन मारे,*
*ये सोचकर चुप रह जाते है.!!*

? Good Day ?

Read More

કાયમ તો રહેવાનું નથી ધરતી પર,
શું કામ વાદ વિવાદ કરીએ,
ચાલ ને દોસ્ત સમય કાઢી
બે ચાર મીઠી વાત કરીએ....??

ઈશ્વર ત્યાં સુધી તમારૂ ધાર્યું નહીં થવા દે,
જ્યાં સુધી
તમે નહીં માનો કે આ જીવનમાં,
''બધુ જ ઈશ્વર નું ધાર્યું થાય છે''.

Read More

*Love ❤કરવા નો☝?1 એક મોટો ગેર ફાયદો* *તમારુ દિલ? 1 વાર તૂટે પછી બીજી વાર love કરતાં 17 વાર વિચારવું પડે..*

*Love ❤કરવા નો☝?1 એક મોટો ફાયદો* *તમનૈ સાયરી કરતા આવણી જાય. *

*કેવી રીતે સાબિત કરું કે હું સાચો છું,લાગણીઓ કોઈ ને સમજાતી નથી અને ઍક્ટિંગ મને આવડતી નથી...*

_*આમ તો ઘણો બદલાવ આવી ગયો છે મારામાં,*_

_*પણ તને યાદ કરવાની આદત હજી ગઈ નથી !!*_