Quotes by Mahipalsinh Parmar in Bitesapp read free

Mahipalsinh Parmar

Mahipalsinh Parmar

@parmarmahipal825ymai
(64)

મનતો કોનું ન થાય મળવાનું?

એમની સાથે સમય વિતાવવાનું!

કપરા છે સમાજના બંધનો.

એની સાથે જ અમારે જીવવાનું.

-Mahipalsinh Parmar

Read More

સવાર બપોર ને સાંજ...

રાત માંડ પડી છે આજ...

એક સપનું સવારથી મારુ...

પડી રહ્યું ત્યાં ને ત્યાંજ...

-Mahipalsinh Parmar

एकतर एखाद्याचा खरोखर आदर केला जातो. इथे गरज भासल्यास तो गाढवाचीही पूजा करतो.
#આદર

मुजे मत सिखाओ सम्मान करना।
हम जानते है तुम किसके काबिल हो।
-कुदरत
#આદર