Quotes by Parmar Kishan in Bitesapp read free

Parmar Kishan

Parmar Kishan

@parmarkishan9235


*બહુ અજીબ? હોય છે આ શહેરની રોશની?,*
*અજવાળું હોવા છતાં ચહેરા? ઓળખવા મુશ્કેલ છે??‍♂??‍♂ !!*
*??|| good night ||??*
*?|| જय દ્વાरકાधीશ ||?...❤️*

Read More

हैसियत की बात ना कर,
तेरी जेब से बड़ा मेरा दिल है !!

*સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ્કાર છે.....*
*ત્રાજવું વજન માપી શકે છે. ગુણવત્તા નહિ.....*

*સુખ સવાર જેવું છે,*
*માગો તો ન મળે, જાગો તો મળે..*

*શુભ સવાર*
?Good morning ?

Read More

*કદાચ ન્યુટનના માથે??‍♂ સફરજન?ના બદલે દિલ? પડ્યું હોત??‍♂,*
*તો આજે ફીજીક્સની ચોપડીમાં? પ્રેમનું? પણ એક પ્રકરણ હોત !!
??*???
*Gudmorning*✌??

Read More

*જિંદગી? મીઠા? જેવી છે,*
*એકલા☝? હોવ તો ખારી? લાગે પણ જો*
*કોઈનામાં માપસર ભળી જાઓ*
*તો સ્વાદ?? આવી જાય ?remember ?!!*
*??|| good mollning ||??*
*?|| જय દ્વાरકાधीશ ||?...❤️*

Read More

*સાચા?? સંબંધોનો? સાર કેટલો??,*
*વગર બોલ્યે? વેદના વંચાય? એટલો? !!*
*??|| good night ||??*
*?|| જय દ્વાरકાधीશ ||?...❤️*

हैसियत की बात ना कर,
तेरी जेब से बड़ा मेरा दिल है !!??

*જીવનમાં? એક સંબંધ તો એવો?*
*રાખો જેમાં મન ભરીને ?જીવી શકાય☺,*
*બાકી બધે?? તો સાચવવાનું??‍♂ જ છે??‍♂ !!*
*??|| good mollning ||??*
*?|| જय દ્વાरકાधीશ ||?...❤️*

Read More

☝️?