Quotes by Parmar Jaydeepsinh in Bitesapp read free

Parmar Jaydeepsinh

Parmar Jaydeepsinh

@parmarjaydeepsinh140729


વાહ મનુષ્ય ડુબકી લગાવી ગંગામા એ પાપ ધોઈ આવ્યો અને એ ધોયેલા પાપો નું ગંગાજળ ભરી આવ્યો

*END* અને *AND* બને નો ઉચ્ચારણ સરખું જ છે.


પણ

એક બધું ખતમ થવાની નિશાની છે તો બીજી એકબીજા ને જોડવાની તાકાત છે.

#શુભ_સવાર
#good_morning

Read More

દરેક સમસ્યાનો અંત માફી છે.

માંગી લો કાતો આપી દો

શબ્દકોશમાં અસંખ્ય શબ્દો હોવા છતાં ...

મૌન રહેવું તે સૌથી સારું છે.