Quotes by Parmar Akash in Bitesapp read free

Parmar Akash

Parmar Akash

@parmarakash6163


કોઈ ને તમે તમારા બનાઓ
"દિલ"થી બનાઓ.....
"જીભ" થી નહિ.


અને કોઈ પર ગુસ્સો કરો
તો"જીભ"થી કરો.....
"દિલ"થી નહિ.



કેમ કે સોઈમાં એજ
દોરો પોરવાઈ શકે છે.....
જે દોરા માં ગાંઠ નથી હોતી.

Read More

સફળતા કરતાં સંતોષ ઉત્તમ છે
કારણ સફળતા એ બીજા નક્કી કરે છે જ્યારે સંતોષ
એ આપણો આત્મા નક્કી કરે છે.

Happy Republc day

epost thumb

જીંદગીને પણ થોડી રેઢી મુકતા આવડવું જોઇએ,
કારણ કે બહુ સાચવિને
મુકેલુજ ઘણી વખત
આપણેજ મળતું હોતું નથી.

તમે ચિંતા કરવાનું અને મન પર લેવાનું છોડી દો,
લોકો આપોઆપ તકલીફ દેવાનું છોડી દેશે !!