Quotes by Pargi Mahipat in Bitesapp read free

Pargi Mahipat

Pargi Mahipat

@pargimahipat


"મીરા", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

રૂમ માં મીરા,મીરાની લાશ અને નિશાન હતા, ત્યારે નિશાન આ વાત કહેશે એ માનવા તૈયાર જ ન હતી.એ આકુળવ્યાકુળ થઇ ગઇ અને રડતી રડતી ખૂણા માં બેસી ગઈ. તેને દુઃખ અને ગુસ્સો બંને એક સમયે કંટ્રોલ કરવું અઘરું થઈ ગયું હતું. કેમ ઉપરવાળો એને જ નજર મા રાખતો હસે એમ એ વિચારતી હતી.

Read More