Quotes by Para Vaaria in Bitesapp read free

Para Vaaria

Para Vaaria

@paravaria992gmailcom
(31)

તારા દ્વારા આપેલ દરેક ભેટ આજે પણ જીવ કરતા વધુ જાળવણીથી સચવાયેલી છે.. કારણ કે એ માત્ર ભેટ નહિ.. અખૂટ સ્નેહ છે તારો.. 🌹🦋

-Para Vaaria

Read More

ડર હતો પતંગિયાનો, જાણી જોઈને કરેલો દગો નહિ... એ આજે પણ પોતાના ગુલાબની મહેક પામવા માટે તરસે છે...🌹🦋

-Para Vaaria

"Stop overthinking"
ક્યારેક આ શબ્દો બોલવા કે સાંભળવા જેટલા સરળ પડે છે તેને અનુસરવા એટલા જ મુશ્કેલ....❤️

-Para Vaaria

પ્રેમની એ વ્યાખ્યા કદાચ ત્યાં જ અધૂરી રહી ગઈ, જ્યાં બંનેએ સાથ નિભાવવાની વાત કરી હતી..🌹🦋

-Para Vaaria