Quotes by Paras Rabari in Bitesapp read free

Paras Rabari

Paras Rabari

@parasrabari


??

epost thumb

" *ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,*
*બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.*


*નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,*
*મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..*

Read More

*બોર ખાઈને જે ઠળીયો નકામો*
*સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ*
*એજ ઠળીયામાં બીજા હજારો બોર*
*પેદા કરવાની તાકાત છે,*
*એટલે 'સબંધ' કોઈ પણ હોય 'મતલબ' નિકળી*
*ગયા પછી એને 'નકામો' ના સમજવો જોઈએ..!!*

Read More