Quotes by Paras Badhiya in Bitesapp read free

Paras Badhiya

Paras Badhiya Matrubharti Verified

@parasbadhiya2171
(178)

પ્રભાત થતા જ
જો હું તારું સ્મરણ કરું.
તોજ હું તારો કહેવાઉં.




-Paras Badhiya

.

..

.

કોઈ અમને પણ પૂછો, વાંક કોનો હતો.? પ્રેમ અમારો હતો. તો વાંક એમનો કેમ હોઈ શકે !

સપના તો તારા હતા,

પણ પુરા મે મારા સમજી કર્યા.

જે લોકો શક્તિશાળી બની ગયા છે એ લોકો..
નબળાને શક્તિશાળી ના બનાવે તો,
એનો શક્તિશાળી હોવાનો કોઈ જ અર્થ નથી..

#શકિતશાળી #અર્થ

Read More