Quotes by Parag Kadia in Bitesapp read free

Parag Kadia

Parag Kadia

@paragkadia


રવિવાર એટલે આ એક્ષપ્રેસ જીંદગીની રેલગાડીની સફરમાં આવતુ એક નાનુ સ્ટેશન...
ક્યારે આવી ને જતુ રહ્યે છે ખબર જ નથી રહેતી...!!!

Read More

અંક તમે લખો અને,

સરવાળા બીજું કોઈ કરી જાય,
એનું નામ

" નસીબ "

કમાલ કહેવાય માણસો રોજ રંગ બદલીને જીવે છે અને,
હોળી આવે ત્યારે કહે છે
મને રંગ થી એલર્જી છે..!!

અનુક્રમણિકા જોઈને અંદાજો ના લગાવતા, કેમ કે રહસ્ય તો હંમેશા છેલ્લા પાને જ હોય છે..

માણસે જો જગત જીતવું હોય, તો સંજોગોના મહોરાંને પોતાની ઈચ્છા મુજબ ચલાવવા ની આવડત કેળવી લેવી પડે.

જીવન એક જુગાર છે, નવ્વા ભારે દસ્સો,
માની જાવ તો સારું નહીંતર હાર માનીને ખસો.

कताॅ करे ना कर शके, शिव करे सो होय,
तीन लोक नौ खंड मे, शिव से बडा न कोय।
🙏जय महाकाल🙏

અભિમાન હતું દરિયાને કે હું આખી દુનિયાને ડુબાડી શકું છું પણ આ વાત સાંભળી તેલનું એક નાનું ટીપું એની ઉપરથી તરતું તરતું નિકળી ગયું

Read More