Quotes by Pankaj Joshi in Bitesapp read free

Pankaj Joshi

Pankaj Joshi

@pankajjoshi140631


शुभं करोति कल्याणं आरोग्यं धन संपदः |
सर्व बुद्धि प्रकाशाय दीपंज्योति नमोऽस्तु ते ||
अयं दीपावली महोत्सवः भवत्कृते भवत्परिवारकृते च क्षेमस्थैर्य आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्घिकारकः भवतु अपि च श्रीसद्गुरुकृपाप्रसादेन सकलदुःखनिवृत्तिः आध्यात्मिक प्रगतिः श्रीभगवत्प्राप्तिः च भवतु इति||

।।शुभ दीपावल्या:|| 

Read More

પ્રેમ કરવો તો સિંહણ જેવીને

સાહેબ

હરણીઓ ક્યારે ફુદકી જાય નક્કી નહી,!

હજારો પ્રશ્ન છે જિંદગી ના

પણ જવાબ એક જ છે,

થઈ જશે..

ભૂલો મત.......... આવો આમની દિવાળી પણ રોશન કરીએ...

epost thumb

ખુદ ને ખરાબ કહેવાની હિંમત નથી રહી ,
તેથી બધા કહે જમાનો ખરાબ છે.

– " મરીઝ"

ધર્મ છે રોતાંને છાનાં રાખવા
આંસુઓ છલકાવ તો બોલું કશું
નહીં કરું મારી પરેશાની તને
અન્યને તડપાવ તો બોલું કશું
બોલતાં માણસને સાંભળવો પડે.
મારું શબ દફનાવ તો બોલું કશું.

- ભરત વિંઝુડા

Read More

અમને હતું કે છીછરાં જીવનના જળ હશે ;
નહોતી ખબર કે આટલા તળિયે વમળ હસે !

– અમૃત ઘાયલ

શું કોઈ ના માટે પોતાના સ્વભાવ માં બદલાવ લાવવો જરૂરી છે????????