Quotes by PANKAJ BHATT in Bitesapp read free

PANKAJ BHATT

PANKAJ BHATT Matrubharti Verified

@pankajbhatt171827
(814)

જ્યારે કાંઈ કરવાની ઈચ્છા પ્રબળ હોય ત્યારે ન કરવાના બાનાઓ નથી મળતા .

મનની વાત મારા મનમાં રહી

વિધિ ના કેવા લેખ રે લખાયા
પ્રેમના સુંદર સપના સજાવ્યા
પણ હથેળી પર એવી રેખાઓ ગુટાઈ
હોઠો પર જાણે લાગી સિલાઈ
મનની વાત મારા મનમાં રહી

કેવા તે પ્રેમના રંગે રંગાઈ
મિલનની પહેલા આવી જુદાઈ
નસીબની એવી રમત રમાઈ
સપના ઓથી આંખો રિસાઈ
મનની વાત મારા મનમાં રહી

સંગાથ તારો એટલો છે પ્યારો
જનમ જનમનો ચાહું સથવારો
ઈશ્વરની એવી લીલા રચાઈ
લાગણીઓથી આંખો ભીંજાઈ
મનની વાત મારા મનમાં રહી

Read More

दूसरो पर हसने से अपने गम कम नहीं होते

હું જેવો પણ છું સંપૂર્ણ છું અને ઈશ્વર નું ઉત્તમ સર્જન છું અને એ માટે હું એનો આભાર માનું છું .

-PANKAJ BHATT

આકર્ષણ ના સિદ્ધાંત
તમે એટલે દુર સુધી જઈ શકો છો જેટલે દુર સુધી તમારા વિચારો જઈ શકે છે🙂

આકર્ષણ ના સિદ્ધાંત
સ્પષ્ટ ધ્યેય રાખો . ગાડી જોઈએ છે એ ધ્યેય છે . Toyota white fortuner જોઈએ છે એ સ્પષ્ટ ધ્યેય છે 🙂

-PANKAJ BHATT

આકર્ષણ ના સિદ્ધાંત
કીડી ને કણ હાથી ને મણ આપણને પણ જોઈતું મળવાનું જ છે .બધુ જ ભરપુર છે 🙂

-PANKAJ BHATT

આકર્ષણ ના સિદ્ધાંત
દરેક ધ્યેય નું ધ્યેય આનંદ છે માટે સકારાત્મક રહો ખુશ રહો 🙂

-PANKAJ BHATT

આકર્ષણ ના સિદ્ધાંત
તમારા વિચારોને શબ્દોમાં લાવો શબ્દોને વર્તનમાં લાવો વર્તનને આદત બનાવો જે તામારુ વ્યક્તીત્વ ઘડશે અને તમારુ ભવિષ્ય તૈયાર થશે 🙂

-PANKAJ BHATT

Read More

આકર્ષણ ના સિદ્ધાંતો
ફરિયાદ કરવાનું બંદ કરો અને ધન્યવાદ આપવાનું શરૂ કરો 🙂

-PANKAJ BHATT