Quotes by KEYUR in Bitesapp read free

KEYUR

KEYUR

@pandya


એક નાનકડી ખોટ લઈને જનમ્યો છું,
જ્યાં વપરાય મગજ ત્યાં પણ હૃદય વાપરતો રહ્યો છું !!

ટૂંકમાં કહું તો અમારા વિશે એ લોકો વધારે જાણે છે,
જે લોકોને અમે પોતે પણ નથી જાણતા !!

પત્ની એટલે સુખમાં હોઠોનું સ્મિત,
અને દુઃખમાં આંસુ લુછતી હથેળી !!

સુખી થવાનો એક જ રસ્તો છે - આવતીકાલ વધુ સારી ઊગશે તેવી આશા અકબંધ રાખવી અને ઈશ્વર છેવટે સારું જ કરશે એવી શ્રદ્ધા કેળવવી
jai swaminarayan

Read More

એક નાનો Heart Attack આવી જાય,
જયારે સવારમાં પથારીમાં ફોન ન મળે !!hahahahah

બસ બહાનું જોઈતું હોય છે પગલીને મારી સાથે ઝઘડો કરવાનું,
બાકી પ્રેમ તો એને મારા કરતા પણ વધારે છે !!

જિંદગીમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો દોસ્તો,
કે આપણા બાળકના આત્મવિશ્વાસને વધારવા માટે
કોઈ બીજાના દાખલા ના આપવા પડે !!
શુભ રાત્રી

Read More

આજકાલના છોકરાઓ પાસે ચા પીવાના પૈસા ભલે ના હોય,
પણ દાઢી એવી રાખશે જાણે જયપુરના કિલ્લાનો રાજા હોય !!
hahahahah

એકવાર તારા ખોળામાં માથું શું મુક્યું,
હવે તો આ તકિયો પણ સાથ આપવાની ના પાડે છે !!

તારો પૂરો શણગાર એટલે,
તારા વાળમાંથી નીકળેલી એક લટ !!