Quotes by Dr.pallavi shah in Bitesapp read free

Dr.pallavi shah

Dr.pallavi shah

@pallavishah3838


કોઈપણ બાબત નું એટલુ બધુ એનાલીસીસ
ના કરવું કે
મગજ નું પેરાલીસીસ થઈ જાય
ઈશ્વરે જીંદગી "માણવા" માટે આપી છે
"આણવા" માટે નહી.

Read More

શોધી જ લે છે, બધાનું સરનામું,
નસીબ......ને ખબર જ હોય છે,
કોણ ક્યાં સંતાણું...