The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દાદીમાં એ આપેલી શીખ તમે ગમે એટલું Google કરશો ને સાહેબ તો પણ નહીં મળે.
લખું છું પણ લેખક નથી, વાંચું છું પણ વાચક નથી, સાંભળું છું પણ શ્રોતા નથી, બોલું છું પણ વક્તા નથી.
જેના નામ માત્રથી આંખો ભીની થઈ જતી હોય, એની છાપ આપડી જીંદગી માં કેવી હશે..!?
આજ એક સવાલ થયો કે શું લગ્ન કરવા જરૂરી છે?? અને છે તો કેમ ??
Yeh dil bhi uss azad parindey ki tarah hai, Jo sirf pankh laga kar udana janta hai.
મન તો ચંચળ અને નાસમજ છે, એતો ચકડોળની જેમ ચારેકોર બસ ફર્યા જ કરે છે.
જીંદગી જીવવાની મજા માણવી હોય ને તો સરળ બનો, બાકી સફળતા અને નિષ્ફળતા તો મળતી જ રહેશે.
નાનાં હતાં ત્યારે notebook માં ગૃહકાર્ય લખાતું હતું, મોટા થયા પછી હવે એ જ notebook માં વિચારો લખાય છે.
વિરહની વેદના થાય ને સાહેબ ત્યારે એવો એહસાસ થાય, કે નાશવંત શરીર માંથી આત્મા વિખુટી પડી ગઈ હોય..
Khud ko sambhala aur chalna sikha hai maine khudse, Ye teri hi den hai warna kaun dard sehna chahta hai khudse.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser