Quotes by Pritesh Parmar in Bitesapp read free

Pritesh Parmar

Pritesh Parmar

@paglinoprit


બહુ સરસ લેખ છે Hi, Read this eBook 'તારા વિના નહિ રહેવાય...! - 4'
on Matrubharti eBooks - http://matrubharti.com/book/8626/

કોઇ તો સમજાવો વરસાદ ને......એ તો પડે છે પણ મને રડાવે છે.........લી...પ્રિતેશ પરમાર"પગલીનોપ્રિત"

મેહુલિયા આજે તારુ રૂપ બહુ ખીલ્યું છે ગગનમાં
નીકળી હોય મેહુલિયા ના લગ્નની જાન ગગનમાં, સુપ્રભાત મારા વાલા મિત્રો..

Read More

મિત્રો મારો વોટસપ નંબર 9974323629....

શુભ સવાર વાલા મિત્રો.....

"તને જીંદગી માની દૂર થી માણી લઉં છુ! "

' ઓન લાઇન '

ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે..