Quotes by Rudra... in Bitesapp read free

Rudra...

Rudra...

@ounrtzxp4005.mb


ઓય પાગલ...

આપો આપ છે વ્હાલ એની રજુઆત ના હોય,

રુહે ક્યાં કદી સબંધો નુ પ્રમાણ માગ્યું છે ?

રૂદ્રા...💞💞

જે નથી એનો ગમ છોડીને ...જે છે એમાં જીવન નો આનંદ માણતાં રહેવું.... કારણ કે કંઈ જ કાયમી નથી...

🌼શુભ સવાર 🌼

🌸🌺🌼જય શ્રી રાધા માધવ આપનો દિવસ મંગલમય રહે 🌼🌺🌸

Read More

નિખાલસ ચહેરો જોતાં જ મને લાગણી થઈ ગઈ 🌿🍂
એજ ઘડી કુદરત પાસે તારી માગણી થઈ ગઈ...

રૂદ્રા...💞💞

*_हमारी आस्था की सबसे*_
_*बड़ी परीक्षा तब होती है*_

_*जब हम जो चाहें वो ना मिले*_
_*और फिर भी हमारे*_

_*दिल से प्रभु के लिए धन्यवाद*_
_ *निकले कि आपने कुछ*_

_*मेरे लिए अच्छा सोचा होगा*_
🙏 सुप्रभात 🙏
🌷🌸जय श्री राधा माधव आपका दिन मंगलमय हो 🌸🌷

Read More

🌷જય જય ગરવી ગુજરાત🌷

*જીવનમાં કશુંક મોટું મળે ત્યારે નાનાને છોડી ન દો*
*સાહેબ.*
*કારણકે સોયની જરૂર પડે ત્યારે તલવાર કામ નથી આવતી.*🥀

*🌹શુભ સવાર..* 🌹

🌷🌸જય શ્રી રાધા માધવ આપનો દિવસ મંગલમય રહે 🌸🌷

Read More

मैने पूछा क्या हाल हैं, उसने कहा फाइन (fine)...

अजीब बात हैं, हाल पुछने पर भी जुर्माना 🥺🥺🥺

रुद्रा,,,🤣🤣🤣

કોઈ ને ખોટા સમજતા પહેલા
એકવાર એની પરીસ્થીતી
સમજવાની કોશિશ જરૂર કરજો
કારણ કે,
પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,
નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે

🌼 શુભ સવાર 🌼
🌷🌸જય શ્રી રાધા માધવ આપનો દિવસ મંગલમય રહે 🌸🌷

Read More

સૂર્યોદયે તો સૌ કોઈ સાથ આપે. ખરી મજા તો ત્યારે આવે.
જ્યારે આથમતી સાંજે હું થાકુ ને તું હાથ આપે...

રૂદ્રા,,,💞💞

Read More

*આંસુ બધા શહેરોની આંખોમાં છે પણ...*
.
.
*પણ કેટલાક કહે છે બધું ઠીક ઠાક છે 😭😭🙏🙏*

રૂદ્રા...💞💞