Quotes by Hrishi Patel in Bitesapp read free

Hrishi Patel

Hrishi Patel

@onedirection21528


માઁ ને માતૃત્વ જોઈએ છે નેતૃત્વ નહીં,
કેમકે માઁ નેતા નથી જનેતા છે...

મજાનું આવે છે હોઠ પર એક નામ
પછી શાયરીઓ નીકળે છે અહી 💕💕 બેફામ 💕💕

પૂર્ણ વિરામ એ માત્ર અંત નહીં
પણ
નવા વાક્ય ની શરૂઆત પણ હોઈ શકે..

दिल में रहता हूं धड़कने थमा देता हूं।
मैं। इश्क़ हूं।।
वजूद की धज्जियां उडा देता हूं।।

અફસોસ થશે તને એક દિવસ ,

કે તે સોનાના ચક્કરમાં હીરો ખોઈ દીધો 🖤

પ્રેમ મા નિષ્ફળ થયેલો હું સૌ પ્રથમ સહન કરતા સીખ્યો...

જો ઈશ્વર તારી હયાતી હોય તો સાબીત કર
મારા પ્રેમ ની લાગણી ઓનો હિસાબ કર

કેવા અજીબ છે દુનિયા ના નિયમો..
લોકો તમારી ઉપર વિશ્વાસ પણ બીજા ને પૂછી ને કરે

ઈશ્વર કોઈ કારણ વગર કોઈ ને મળાવતો નથી
તો
એમણે અમને મળાવીને અલગ શા માટે કર્યા..?

બસ એમની સાથે થયેલી 7 દિવસ ની વાતો અને સપના સાત જન્મ ના.....