Quotes by Vaghela Pratik in Bitesapp read free

Vaghela Pratik

Vaghela Pratik

@nyuxvtoz8302.mb


थोडा हरामी 🎃 जुरुर हू ,

लेकिन दिल 💛 से मासूम 💌 हू 😍

- MERI JANN 🙈

દિલ 💛 મા પન તને રાખિશ દિમાગ 🧠 માં પન તને રાખીશ બસ તુ તારી યાદો 💭 મા મને ના રાખતી , નઇ

" તો મારા બ્લોક 🚧 લિસ્ટ મા પન તને જ રાખીસ "

- Meri jannn 🎃

Read More

જીવવાની મજા ત્યારે જ આવે જ્યારે કોઈ તમને આવી કહે કે હવે

" ચાલો હવે મારા માટે જીવો ! "

- meri jann💔

કોણ પોતાની અંદર કેટલું દર્દ રાખે એ ,

એના હસતાં ચહેરા ની પરથી ખબર પડે

- Meri jann💔

ખબર નઈ ! કોણ આપણું દિલ નું સરનામું જઈને મુસીબત ને આપે છે !!

- Meri JANN💔

લોગો કહે છે કે આંખો કઈ બોલતી નઈ ,

પણ

આંખો જેટલું કહે એટલું મોં પણ નઈ બોલતું !!


- meri jann💔

આવા ખોટા વખાણ ના કરો ,

અમે વગર કારણે તમારા ચાહક થઈ જાશું.

- meri jann💔

મારાં જૂઠ ને લોકો સત્ય માને

અને

સત્ય ને જૂઠ વાહ રે દુનિયા

- meri jann💔

મારી જિંગીમાં માં તારી યાદો નથી ,

તારી યાદો મારી જિંદગી છે.

- Meri jann💔