Quotes by Nita Shah in Bitesapp read free

Nita Shah

Nita Shah

@ntnitashahgmailcom


મંઝીલ પર
પહોંચવા માટે ઉત્સુક,ને ટકી રહેવા માટે એકાગ્ર હોવું જરુરી છે.

દરેક પરિસ્થિતિમાં જે તમારો સાથ આપે,
એજ તમારી દરેક વાત જાણવાનો હક ધરાવે છે.