The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
COCKTAIL કોકટેલ એ જીવન નું એક એવું સત્ય કે જે બધા નું એક સરખું હોય. જેમ કોકટેલ માં બધું મળી ને એક કંઇક અલગ જ બનાવે તેમ માણસ પણ પોતાની લાગણીઓ મળી ને કંઇક અલગ જ બને છે. જેમ કોઈ ખાલી પેન્સિલ થી દોરેલા ચિત્ર માં ખાલી થોડાક એવા રંગ ભરવાથી એને જોતા એમ જ લાગે કે એ કોઈ ચિત્ર નથી પરંતુ એ કોઈ સાક્ષાત વસ્તુ છે. તેવી જ રીતે જીવન માં કોઈ એક સીધી રેખા સાથે ચાલતા માણસ કરતાં હર એક પળે પોતાને અને બીજાને અનેક રહસ્ય ખોલતો માણસ સારો લાગે. લોકો કહે જ છે કે હૃદય ની કાર્ડિયો ની લાઈન જ્યારે સીધી લાગે ને ત્યારે માણસ પતી જાય. એમ જ્યારે જિંદગી ની લાઈન સીધી ચાલે ને ત્યારે માણસ ની ખુશી પતી જાય . ઘણા માણસો એમ કહેતા હોય છે કે "હું તો જેવો છું એવો તારી સામે ઊભો છું " આ સાવ ખોટી વાત છે દરેક માણસ પાસે પોતાના 2 ચેહરા હોય છે. જેમાંથી એક જે દુનિયા ને બતાવે છે. જે હંમેશા હસતો જ હોય છે. એ એક એવો ચેહરો જે મૃગજળ ની સમાન છે. દેખાય છે પણ પકડાતો નથી. એને બીજો ચેહરો એ કોઈ શાંત નીરે વહતી નદી જેવો. શાંત વહતી નદી માં પોતાનો ચેહરો જોવો ને જેવો છે તેનું ચોખ્ખું પ્રતિબિંબ દેખાય. તે જ રીતે એકલા માં હોય ત્યારે પોતે હોય ને તેવો જ દેખાય
चौबिसों घंटे आप जिसके इश्क में मशरुफ हो वो केवल आप के है उसका कोई सबुत है
વરસે વાદળ તણો મેહ એમ નો મળે તો કે'જે જતીન નો પ્રેમ -જતીન ની કલમ
રંગે રંગાયો હરખાયો તું એ જ દોસ્તી નો રંગ
કલમ થી તું નયને મારા પણ દલડું કોરુ -જતીન ની કલમ
કલ્પના ના સમંદર ને છંછેડવો છે, બસ આ જતીન ને તારો આશરો લેવો છે.
ढलती हुई शाम में हम इतने काफिर हुए की तुमको याद कर बैठे आशू के पानी से भीग चुके रंग ए इश्क में बदल गई
😂 -જતીન ની કલમ
એને હસતા જોઈ આવી ને વઇ જતી સ્માઇલ એ જ મારા પ્રેમ નું સાક્ષી🥰 -જતીન ની કલમ
નકારી રહી કે પ્રેમ છે તારાથી તોય અજાણ્યા જ મારી કવિતા વાંચી રહી છે -જતીન ની કલમ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser