Quotes by Ajay Nhavi in Bitesapp read free

Ajay Nhavi

Ajay Nhavi Matrubharti Verified

@nsajju64yahoocom
(603)

આ વાર્તા એવા છોકરાને છે. જે તે નક્કી કરે તે સમયસર થવું જોઈએ ન થાય તો તે ગુસ્સે થઈ જાય છે. તો એ ધીરજ રાખવાનું નક્કી કરે તો કેવી પરિસ્થિતી સર્જાઈ છે. તે જાણવા માટે મારી આ વાર્તા 'ધીરજની કસોટી' અચુક વાંચો. પહેલા વખત આ લઘુ વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો છે.જે પ્રેમ અને ઉત્સાહ 'લગ જા ગલે' ને બતાવ્યો તે બદલ આભાર.

Ajay Nhavi લિખિત વાર્તા "ધીરજ ની કસોટી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19911831/the-test-of-patience

Read More

લગજા ગલે વાર્તા ને 10K ડાઉનલોડિંગ થઈ ગયું છે. તે બદલ આપ સૌનો આભાર🙏🏻 આવો જ પ્રતિસાદ મારી અન્ય વાર્તા આવશે તેને પણ આવો જ પ્રતિસાદ આપવા વિનંતી .હજુ પણ વાર્તા વાંચી ન હોય તો આજે જ માતૃ ભારતી એપ પર જઈ વાર્તા વાંચી શકો છો.

Read More

Ajay Nhavi લિખિત વાર્તા "લગ જા ગલે - 16" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19900887/n-a

હેલ્લો દોસ્તો, આપણી વાર્તા નો છેલ્લો ભાગ આવી ગયો છે. વાર્તા નો અંત શું થયો એ તમે જાતે જ વાંચી લો. તમને આ વાર્તા માં સૌથી સારી વાત શું લાગી અને શું ના ગમ્યું એ મને જરૂરથી કહેજો. જે લોકો બધા ભાગ સાથે વાંચવા માંગતા હતા તે પણ હવે વાર્તા વાંચી શકશે તો રાહ શેની જુઓ છો જલદીથી.... વાંચો લગ જા ગલે .હમણાં સુધી મારી સાથે રહયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. 🙏🏻

Read More

હેલ્લો દોસ્તો, આજથી થોડા મહિના પહેલા લગ જા ગલે વાર્તા લખવાની શરૂઆત કરી હતી. ત્યારે મનમાં હતું કે લોકો ને ગમશે કે નહી. બિલકુલ આશા ન હતી. પહેલી વાર 1000 ડાઉનલોડ થયા ત્યારે ખૂબ ખુશી થઇ હતી. આજે 8000 ઉપર ડાઉનલોડ કયારે થઇ ગયા ખબર ના પડી. જે પણ લોકોએ શરૂઆતમાં વાર્તા વાંચી હતી. પછી બાકી હોય એ વાંચી લેજો. હવે જેની દરેક ને રાહ હોય છે એવા વાર્તા ના અંત તરફ આપણે પછીના ભાગમાં જઇશું. તેથી જયાં થી વાર્તા બાકી હોય ત્યાંથી વાંચી લેજો. તમારા સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.🙏

https://www.matrubharti.com/book/19900486/lag-ja-gale-15

Read More

મારા દરેક વાંચક મિત્રોને નવા વર્ષની શુભકામના 🙏🎊🎉

#દિવાળી
આજના દિવાળીના પર્વે મારા દરેક વાંચક મિત્રોને દિવાળીની શુભકામના તમે લોકોએ સતત મને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. તે બદલ તમારો આભાર🙏.દિવો નાનો હોવા છતાં એ અજવાળુ આપે છે. તે જ રીતે આપણે પણ આપણા થકી બીજાનાજીવનમાં પ્રકાશ લાવવાનો પ્રયત્ન કરીએ.

Read More

ભાગ- 14 વાંચવાના બાકી હોય તો જલ્દીથી વાંચો આ શુક્રવારે ભાગ-15 આવવાનો છે, તે માટે આગળ ના ભાગ વાંચવા જરૂરી છે. વાર્તાની લિંક નીચે આપે છે. આપ સૌ ના કારણે 8000 ડાઉનલોડિંગ જે અદભુત છે માટે આપ સૌનો આભાર🙏
https://www.matrubharti.com/book/19899859/n-a

Read More

હજુ સુધી ભાગ-13 વાંચવાનો બાકી હોય તો આજે જ વાંચો.

https://www.matrubharti.com/book/19899270/lag-ja-gale-13

Ajay Nhavi લિખિત વાર્તા "લગ જા ગલે - 12" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19898806/n-a

નિયતિ ના જીવનમાં આવેલ આ નવા વળાંક ને એ કેવી રીતે સંભાળે છે એ જોવાનું ચૂકતા નહી. બારમો ભાગ વાંચો, મને અનુસરો અને અભિપ્રાય જરૂર થી આપજો. આભાર 🙏🏻

Read More

Ajay Nhavi લિખિત વાર્તા "લગ જા ગલે - 11" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19898151/n-a
નિયતી અને તન્મય ના જીવનમાં કેવા વળાંક આવે છે. તન્મય અને નિયતી શું સાથે થશે? જલદી જઈ વાંચો.

Read More