Quotes by Ravi patel in Bitesapp read free

Ravi patel

Ravi patel

@nravipatel94gmailcom


#फ़ासला इसलिए भी लाजमी था..
कि वो हर किसी के #करीब था..!!

#કિસ્મત ! તારી રાહ જોઇશું.. સદીઓ સુધી..
મહિના કે સાલની તો.. ક્યાં વિસાત છે કશી?
- અજ્ઞાત

ક્યાં સુધી ડૂબતા રહેશો પ્રેમ માં,

ક્યારેક તો તરી ને બતાઇ દો દુનિયા ને !
#Believe ...

યે બાત ગલત હૈ કી હમેં આપસે મહોબ્બત નહીં
યે બાત અલગ હૈ કી હમેં યે જતાને કી આદત નહીં.
?મારી ભૂમિ?

કાચ હતો ને તુટ્યો છું મિત્રો, મને પત્થર થી કોઈ ફરિયાદ નથી.
પણ દિલ માં છે દુઃખ બસ થોડું એ વાતનુ કે ઘા કરી ગયું મારા પર એ કોઈ અજાણ્યા હાથ નથી.
#Believe ...

Read More

Nothing is impossible when you put your mind, heart, soul and sweat into it. Have a great morning.”⛅

મત પૂછો કિ કૈસે હૈ હમ
કભી ભૂલ ના પાઓગે એસે હૈ હમ...
#my_farm

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય.....

હસવું તો મારા વ્યક્તિત્વ
નો હિસ્સો છે દોસ્ત,
તમે મને ખુશ સમજી ને
દુઆ માં ભૂલી ન જતા

પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.

Read More