Quotes by સોલંકી પ્રવિણ in Bitesapp read free

સોલંકી પ્રવિણ

સોલંકી પ્રવિણ

@nqxytyqy9211.mb


મારા મિત્ર ભરત ચૌધરી નો એક સુધાર વિચાર..

#કલા

કલા એ તો કુદરતની દેન 6,
વડીલો દ્વારા વારસાઈ માં મળેલ મ્હેર 6
જેને પણ ઓળખી સમયસર
એના જીવતરમાં લેલાલહેર 6..

Read More

દિલ સે..

#World

આજનું મારું વિશ્વ એટલે મારું ઘર
એજ મારું કામ, ને એજ મારું ધામ
મારી કર્મભૂમિ પણ એજ, ને એજ મારુ ઠામ