Quotes by ₦₳ⱤɆ₴Ⱨ ₵Ⱨ₳₦ĐⱤ₭₳₦₮ ฿₳₲Đ₳₩₳Ⱡ₳ in Bitesapp read free

₦₳ⱤɆ₴Ⱨ ₵Ⱨ₳₦ĐⱤ₭₳₦₮ ฿₳₲Đ₳₩₳Ⱡ₳

₦₳ⱤɆ₴Ⱨ ₵Ⱨ₳₦ĐⱤ₭₳₦₮ ฿₳₲Đ₳₩₳Ⱡ₳

@npqrpsqx6988.mb


સમયની કિંમત એથી વધારે શું સમજાવાય..?

સવારે 4 રૂપિયા નું વેચાતું છાપું બીજા દિવસે 4 રૂપિયા કિલોના ભાવે વેચાય છે..
જો નહિ જાગો અને સમય નીકળી જશે પછી આપણું પણ કંઇક આવું જ થશે..


😊📰🗞️

Read More

સંબંધ ગમે એવો હોય તે ક્યારેય ભુલાતો નથી  વાતોથી બંધ થાય  તો આંખોમાં રહે
 અને આંખોથી છુટે તો યાદોમાં રહે.

-₦₳ⱤɆ₴Ⱨ ₵Ⱨ₳₦ĐⱤ₭₳₦₮ ฿₳₲Đ₳₩₳Ⱡ₳

Read More

23 APRIL 🌎
WORLD 🌍
BOOK 📚
DAY

-₦₳ⱤɆ₴Ⱨ ₵Ⱨ₳₦ĐⱤ₭₳₦₮ ฿₳₲Đ₳₩₳Ⱡ₳

મને નથી ખબર કે તમારા જીવનમા," હું ખાસ છું કે નથી.? પણ એવી આસાછે કે જ્યારે હું મરું તો એ સમયે તમારી આંખો માં "આશું"હોય અને તમે મને કહેતા હોય "ઉઠને યાર મજાક ના કર"...

Read More

लोग मेरी लाइने नही
मेरे जज़्बात चुराते है
मुझे बुरा नही लगता है
क्यु की वो मेरे दर्द को अपनाते है

હજારો લોકોની ભીડમાં પણ,

તારા સિવાય કોઈ સામે જોવાનું મન
નાં થાય એ જ મારો પ્રેમ !!

મારા શબ્દો માં આવી તોફાન મચાવે છે તું,
શુ કામ પ્રેમ ની લત લગાડે છે તું.
જો આમ જ લખાતો રહ્યો ને હું,
વાહલા દુનિયા આખી ને ઘેલું લગાડી દઈશ હું
#તોફાની

Read More

માર્ગદર્શન સાચું હોય ને
તો,
દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરી જાય છે.

*જય શ્રી કૃષ્ણ*

_मानव संबंधो में सबसे_

_बड़ी गलती....।_

_हम आधा सुनते हैं।_

_चौथाई समझते हैं ।_

_शून्य सोचते हैं ।_

_लेकिन.....।_

_प्रतिक्रिया दुगनी करते हैं ।_


#સંબંધ

Read More

સબંધો ની સફળતા એમાં છે

જે તૂટેલા ને બનાવે
અને
રુઠેલા ને મનાવે...


#સંબંધ