Quotes by Niyati Pathak in Bitesapp read free

Niyati Pathak

Niyati Pathak

@niyatiben


આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી 
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી 
સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે.
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
-શ્રી ધ્રુવ ભટ્ટ

Read More

whatsup નો લાસ્ટસીન

nice story .........


keep on sharing ...
https://www.matrubharti.com/book/2818005/