Quotes by Niya Mak in Bitesapp read free

Niya Mak

Niya Mak

@niyamak6918


તું મળે કે ના મળે આખી જિંદગી તને પ્રેમ કરીશ

એવું જરૂરી થોડી છે કે જે વસ્તુ ના મળે અને ભૂલાવી જ દેવાય...

તારી સંમતી વગર તને જોવું એ ટેવ સારી નથી,
મે તો પૂછ્યા વગર ફૂલોની મહેક પણ માંણી નથી.

" ક્યાંક મળે તો કેહ્જો એમને,
દરરોજ છબી એમની નિહાળી રહી છું,
જિંદગી આમ તો મારી જ છે,
પણ યાદ મા એમની ખપાવી રહીઁ છુ...

Read More

કીસ્મત સામે કોઇનુ જોર નથી ચાલતુ,જેની ચાહ છે એ જ નથી મળતુ,પ્રેમ તો બધાને જિંદગીમાં એકવાર તો થાય છે જ...પણ જેની માયા લાગી જાય છે એ જ નથી મળતુ..!

Read More

ઈ એક પલ હો તો ચલો નઝરે ચુરા લું ઇસ સે
યે તેરી યાદ તો સાંસો કી તરહ આતી હૈ

હુ કંઇક લખી મોકલાવુ તને...અને તુ વાંચી લે... શું બસ આટલો જ સંબંધ છે આપણી વચ્ચે?

પણ, ક્યારેક એ તો વિચાર હુ મારી દરેક લાગણી તને જ શા માટે મોકલાવુ છુ?

Read More

રસ્તે મળી જાય પ્રેમ તો પૂછી લેવું છે,
મારા હદય નું આગણું તારે ભાડે લેવું છે..

એક સામટો ના આપી શકે તો કંઈ નહીં,
મને તારા અનહદ પ્રેમ ના હપ્તા ઓ તો કરી દે..happy sunday

વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !

नींद तो रोज़, ठीक अपने वक़्त पर आ जाती है ...
अक्सर आँखों को ही देर हो जाती है .