Quotes by Nitya in Bitesapp read free

Nitya

Nitya

@nityaniti


જીંદગી માણવા કરતા અનુભવી જોઇએ,
 કારણકે, માણેલી પળો યાદ આવશે, ને
અનુભવ આવનાર સમયને ઉત્મ બનાવશે.

तु रूठी रूठी सी लगती है कोई तरकीब बता मनाने की मैं ज़िन्दगी गिरवी रख दूंगी तु क़ीमत बता मुस्कुराने की...

આમ દુર કેમ છે તુ આવી કહી જા મને,
આખી સાંજ નહી પણ થોડી ઘડી દઇ જા તુ મને.

અશકય છે તારા વગર જીવવુ પણ હવે એ પણ આવડી જશે 
કયારેક આવી ને જોજે હજુ પણ હું એ જ છું.

ચાલને ફરવા જઇયે, આ દુનિયાને મળવા જઇયે,
કોન કયાં શુ કરે છે એ નથી જાણવું, 
કોને કોના વગર નથી ચાલતું એ જાણીયે,

ચાલને ફરવા જઇયે, સૌને મળવા જઇયે,
આ આભને મળીયે, એ આમ રોજ પંખીઓ ને શુ કહે છે એ જાણીયે,

ચાલને ફરવા જઇયે, આ દુનિયાને મળવા જઇયે,
પવૅતોને મળીયે, આમ રોજ કેમ દીકરી ને દુર જવા દે એ પુછીયે,

ચાલને ફરવા જઇયે, આ દુનિયાને મળવા જઇયે,
આ મોજીલો દરીયો રોજ શુ કહે છે કિનારા ને એ પુછીયે,

ચાલને ફરવા જઇયે, દુનિયાને મળવા જઇયે, 
નવી વાતાૅની શરુઆત કરીયે, દુનિયા થી વાત કરવા જઇયે.
---

Read More