Quotes by Nitu in Bitesapp read free

Nitu

Nitu

@nitu2033


સંસારનું સ્વરૂપ:
નાનપણમાં હોમવર્ક,
યુવાનીમાં હોમલોન,
ઘડપણમાં હોમ અલોન .."


- Nitu

"અરીસો બહુ કમજોર હોય છે,
પરંતુ હકીકત દેખાડવામાં કયારેય ગભરાતો નથી.."

-Nitu

વરસાદ ના છાંટા શીખવે છે કે....
જિંદગી ની સૌથી અદભૂત ક્ષણો પકડી શકાતી નથી ,
ફક્ત માણી શકાય છે.

-Nitu

સમજાતું તો જીવન પણ નથી
છતાય જીવવું પડે છે ને

-Nitu

मत सोचो जिंदगी बोझ है
खुश रहो क्योंकि समस्या तो रोज है ।।❤

-Nitu

દુનિયાનું સૌથી ખૂબસુરત
music આપણી heatbeat છે
કેમ કે એને ખુદ ભગવાને
compose કરી છે
એટલે તમારા દિલ ની સાંભળજો

-Nitu

મોકો હોવા છતાં પ્રામાણિક રહેવું,
અધિકાર હોવા છતાં નમ્ર રહેવું,
સંપત્તિ ભરપૂર હોવા છતાં સાદું રહેવું,
ક્રોધ હોવા છતાં શાંત રહેવું,

આ જ જીવન નું મેનેજમેન્ટ છે !

-Nitu

Read More

પપ્પા માટે શું status
મૂકવું!!
આજે જે status છે
એ પપ્પા એ જ દીધેલું
છે.....
Happy
Father's
Day ❤

-Nitu

કલમ પણ કમાલ છે
પોતે ખાલી થઈને બીજાની
જિંદગી લખે છે.

-Nitu

चुरा लेना खूबसूरत लम्हें जिंदगी से
वरना जिम्मेदारियाँ फुर्सत
नही देगी ! 💯

-Nitu