Quotes by Nitin Patel in Bitesapp read free

Nitin Patel

Nitin Patel Matrubharti Verified

@nitinpatel225029
(906)

એક સાચો પ્રેમ દીવાનો

કોઈ દી પ્રેમ માં #લાભ જોવાની

અપેક્ષા નથી રાખતો.

#લાભ

પ્રેમ પણ #ભૂત જેવો છે,

બધા લોકો એની વાતો કરે છે,

પણ બહુ ઓછા લોકોને એનો અનુભવ હોય છે.

#ભૂત

હા...હું તારા પ્રેમ ને ધર્મ માનું છું,

પણ હું #ધર્માંધ બનીને નહીં અપનાવું..

#ધર્માંધ

હું નશા માં #બેહોશ ઓછો

ને એના પ્રેમ માં વધારે રહું છું.

#બેહોશ

સાચા પ્રેમ ની કહાની તો કોઈ

#બેહોશ પડેલ આશિક ને જ ખબર હોય.

#બેહોશ

Read More

મે તો સપ્તપદી ના વચનો માટે

હવનકુંડ તૈયાર કરાવીને રખાયો હતો,

અને એતો દિવા ની #જ્યોત પર

હાથ રાખીને મારી અર્ધાંગિની બની ગઈ..

#જ્યોત

Read More

બાજ નજર એમની કાતિલાના જ હતી,

એમાંય એમને પાછું કાજલ લગાવી દીધું..

#બાજ

આતુર હતો માત્ર તારી એક ઝલક જોવા માટે,

અને તું તો બાહોમાં આવીને સમાવી ગઈ..

#આતુર

કોઈ પ્રેમ થી સ્પર્શ કરે ને તો
મૃત લાગણીઓ પણ જીવી ઉઠે..!

#મૃત

એ મને મૃત સમજીને,
બીજા જોડે જીવવા લાગી છે..!

#મૃત

Read More

તમે કયા નુકસાન ની વાત કરો છો?

મેં તો એની પાછળ સર્વસ્વ લૂંટાવી દીધું.

પ્રેમ ને શબ્દ માં વ્યક્ત ન કરશો મારી પાસે..
મને પ્રેમ સાંભળીને નહિ,
પણ પ્રેમ ને સમજીને મહેસૂસ કરવાની આદત છે !

Read More