Quotes by Nitin Dafda in Bitesapp read free

Nitin Dafda

Nitin Dafda

@nitindafda4973


આત્મવિશ્વાસ
જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને 'આત્મવિશ્વાસ' સાથે ભરો.
કારણકે
જયાં આપણી હાજરી નથી હોતી, ત્યાં આપણાં ગુણ-અવગુણની હાજરી અવશ્ય હોય છે..!!

?Good morning?

Read More

સંબંધ
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે.
અને
જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે.

?Good morning?

Read More

આંખની ભીનાશ કોઈ મિત્ર જોઈ ના લે એટલે, મેં વરસાદને વર્ષવાંની હઠ કરી...