The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
If You Don't Have A Valentine On Valentine's Day Don't Be Sad. Most People Don't Have Aids On World Aids Day As Well.. N-JOY Mr_Purohit
Just Because Some People Are Fueled By Drama Doesn't Mean You Have To Attend The Performance... -Mr. Purohittt...
જે લોકો ને ખરેખર બોલતા આવડે છે.... એ લોકો મોટે ભાગે મૌન હોય છે...
Your Phone Knows Your Character More Than You... Mr_PuroHittt
નમસ્કાર,... આજે ફરી એક નવો વિષય લઈ ને હાજર થયો છું.. પણ કોઈ વ્યક્તિ સામે હોય અથવા મુખ થી કહેવાની વાત આવે ત્યારે વાત કરવા ની વધુ મજા આવે.. અને એમાંય અનુભવ કરવા ની મજા જ અલગ છે.. કેમકે લખવા ની એક મર્યાદા હોય કદાચ શાસ્ત્રો લખી નાખીએ તોય એ મર્યાદા જ છે પણ જે ફેસ ટુ ફેસ એક વાક્ય કહેવાય એ શાસ્ત્રો કરતા વધુ કામ કરે છે.... ઘણી વાર લખવા માં ભાવ આવે અને અત્યંત ઉભરો હોય તો ફટાફટ કેમ લખવું અને એક ફોર્સ આવતો હોય અને એ લખ્યા પછી જ શાંત થાય એટલે લખાયા જ કરે... https://www.matrubharti.com/book/19895422/3-naadio
આભામંડળ વિશે ની આ અદભુત માહિતી તમને ગમશે જ.... https://www.matrubharti.com/book/19894755/aura
સાંભળવાનો મોકો જો મળે તો સાંભળજો, ભલે છેલ્લો છું... સાવ અનોખી વાત લઈને હુંય કતાર માં ઉભેલો છું... #કતાર
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser