Quotes by Nisha Shah in Bitesapp read free

Nisha Shah

Nisha Shah

@nishashah9344


Bestfriends 🥰🥰

Happy navratri Day 8 #Sunav

Happy navratri 😊

માણસ શરીર કરતાં
મનથી વધારે થાકી જાય છે

-Nisha Shah

ઘર મોટા હોવાથી
ભેગુ નથી રહેવાતું...
મન મોટા હોય
તો ભેગા રહેવાય છે...

-Nisha Shah

મોટા માણસ બનવું એ બહુ સારી વાત છે,
પણ સારા માણસ બનવું એ બહુ મોટી વાત છે !!

-Nisha Shah

મદદ ખૂબ મોંઘી
વસ્તુ છે
દરેક પાસેથી તેની
અપેક્ષા ન રાખો
કારણ કે ખૂબ ઓછા
લોકોનું
દિલ ધનવાન હોય છે

-Nisha Shah