The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
तुम लडलो युद्ध कोई भी... मुझे परवाह नहीं जीत-हार की, मेरे साथ मेरा कर्ण खड़ा हैं... मेरे साथ....मेरा कर्ण खड़ा हैं ! मुझे जरूरत नहीं धर्म-सार की।
राहों पे मंजील के कदम चलाता है... हर सांस को विश्वास की नोक पर जलाता है...! मुक्कदर को रातों के सन्नातो से सजाता है... तभी तो वो एक अंक को, एक तारीख बनाता है...!
હાઈકુ...! યુદ્ધ ખેલાશે...! રણભૂમિ પહેલા, મનભૂમીએ.
સપને કો હકીકત સે હમને બદલા હૈ... અરે, સપને કો હકીકત સે હમને બદલા હૈ...! . . . . અબ બતાઓ, કોનસી કિસ્મત પે યે મસલા હૈ...!
જીંદગીની છેક સુધી ફરી આવ્યો છું હું... રસ્તે રસ્તામાં તારી યાદોને મળી આવ્યો છું હું...! આંખોથી આંસુની વહેતી ધાર સુધી રડી આવ્યો છું હું... હૃદયના શબ્દે શબ્દોની આજે ઈબાદત કરી આવ્યો છું હું...!
કાચના આસમાને એક દિવામાં...જ્યોત રૂપી આ સૂરજને શણગાર્યો છે, ને જ્યોતની પરછાઈને કિનારે...આંસુનો આખો આ સમંદર વ્હાવ્યો છે. વધી રહ્યા છે પગલાં એ રાહે...જોને પગરવની દુનિયામાં શોર થવા માંડ્યો છે, અરે ! દુનિયા તો દુનિયા...મેં તારી એક નજર માટે આ વરસાદને પણ તરસાવ્યો છે....વરસાદને પણ તરસાવ્યો છે.....!!!
खामोशी मर चुकी है....! अब सारी दुनिया ताप उसकी परछाई का सह रही है । अरे देखो ज़रा...! पूरा सागर छोड़ आज ये नाव, अपने साहिल को जा रही है ।
નિયમો વિનાનો છે.....ને શ્વાસે શ્વાસે બંધાયો છે. સાગર છેક સુધી તરસ્યો છે.....ને એક ટીપે આખો મેઘ વરસ્યો છે.
હાઈકુ_ માં તેરે વાસ્તે, કફન હૈ સહેરા મોત દુલ્હન. _JAy HindustAN🙏✍️
હાઈકુ_ રંગોમાં ઢોળી મુજને...કાન્હા! થયો તું કલાકાર...! હેપ્પી જન્માષ્ટમી...🙃☺️
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser