Quotes by NISARG SONI in Bitesapp read free

NISARG SONI

NISARG SONI

@nisargsoni234358


पूर्ण है श्रीकृष्ण, परिपूर्ण है श्रीराधे,
आदि है श्रीकृष्ण, अनंत है श्रीराधे ॥

राधे राधे
❤️🙏

Life की सारी परेशानीयो का एक ही solution है |
“Road trip with friends”. 🤝

મને બગીચો પણ ગમે છે અને રણ પણ ગમે છે,
જો તું હોય મારી સાથે તો હર ક્ષણ મને ગમે છે . 🫶

बिता हुआ कल इतिहास था
आने वाला कल राझ है
जो है वह आज है इसीलिए तो ख़ास है ॥

❤️✌️

સ્પર્શનો તહેવાર એટલે ધૂળેટી,
આનંદનો તહેવાર એટલે ધૂળેટી, સાચુ કહું તો
તારા રંગમાં રંગાઈ જવાનો તહેવાર એટલે ધૂળેટી.

❤️🤌

Read More

હૈયે ખ્યાલ તારો, કંઠે નામ તારું,
આંખમાં તસવીર તારી,
અને હાથમાં હાથ તારો બસ આટલું જ સ્વપ્ન મારું.

❤️🤞

मैं शब्द, तुम अर्थ, तुम बिन मैं व्यर्थ ॥ राधे राधे 🤍

पलके झूके और नमन हो जाये मस्तक झुके और वंदन हो जाये
एसी नज़र कहा से लाऊ कि तुझे याद करूँ और तेरे दर्शन हो जाये ॥ राधे राधे 😇

Read More

મારા માટે મારું ગમતુ ગીત એકતરફ , અને
તારા અવાજે બોલાયેલુ મારું નામ એકતરફ. 🤌

Life is full of new chapters, either we lose people or meet new ones. 🤗