Quotes by Nirmal Bharvad in Bitesapp read free

Nirmal Bharvad

Nirmal Bharvad

@nirmalbharvad4244


#?રાણો_તો_નો_નમે_પણ_રાણા_ની_?પાઘ?_પણ_નો_નમે_??તમ_તારે_મજા??__આવે_ત્યારે_વયા_આવજો_એમાં_બીજી_વાત_જ_નો_આવે
?#રાણો__રાણા_ની_રીતે_જ_હોય

Read More

༺꧁ Զเधॆ Զเधॆ꧂༻

!! જય _દ્વારકાધીશ!!

જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે...!!
પહેલું અનુકુળ થવું,
બીજુ મનગમતું મૂકવું,
ત્રીજું ઘસાવું
અને
ચોથું સહન કરવું .!!!

???Good Morning ???
|| જય દ્વારકાધીશ ||

Read More

*કોઈ દિવસ નિર્ણય લીધાં પછી ગભરાશો નહીં,*
*નિર્ણય સાચો હશે તો સફળતા મળશે,*
*ખોટો નિર્ણય હશે તો કંઈક શીખવા મળશે.*

*༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻*
*Զเधे Զเधे*
*શુભ પ્રભાત*

Read More

કિંમત પાણી ?ની નથી
     તરસ ની છે
કિંમત મ્રુત્યુ ની નથી
     શ્વાસ ?ની છે .
સંબંધ તો ધણા છે જીવન માં
પણ કિંમત ??સંબંધ ની નથી
તેના પર મૂકેલા? વિશ્વાસ ની  છે.

    જય શ્રી કૃષ્ણ

Read More

?દુનિયા ?ભલે
? પ્રેમની કે રૂપિયાની..__ ? દીવાની ?
હોય? સાહેબ ? બાકી?
?આપણે ?તો ✔દોસ્તો ? ના__
દીવાના ?છીએ__?♡LOVE♡⋆♡you my friends ?

Read More

#કોઈને ?નીચા #દેખાડવા એ ☝અમારો #સ્વભાવ નથી,પણ? #અમને કોઈ #નીચા ?બતાવે એતો? #કોઈના ? #બાપની#ઓકાત ✋ નથી.???