Quotes by Nirav Devani in Bitesapp read free

Nirav Devani

Nirav Devani

@niravdevani5354


જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે કેમ કે ત્રાજવા વજન માપી શકે ક્વોલિટી નહિ....

Good Morning

સંબંધોનું શ્રેત્રફળ પણ ખરું છે,
લોકો લંબાઈ અને પહોળાઈ માપે છે,
પણ ઊંડાઈ કોઈ જોતું જ નથી...
Good Morning

જ્યાં સુધી લૂંટતા રહ્યા ત્યાં સુધી સારા લાગ્યા,
જેવું થોડું પોતાના વિશે વિચાર્યું તો લોકો મતલબી કહેવા લાગ્યા...
Good Morning

Read More

સેવા બધાની કરો પણ આશા કોઈ પાસેથી ના રાખો,
કારણ કે, સેવા નું યોગ્ય મૂલ્ય ભગવાન જ આપી શકે માણસ નહીં...
Good Morning

કશું કહ્યા વગર સમજી જાય એ જ અંગત બાકી બધી સંગત...

Good Morning

કુદરતનો નિર્ણય હંમેશા શ્રેષ્ઠ જ હોય છે,
નિમિત્ત કોણ છે એનાથી કંઈ ફરક નથી પડતો...

Good Morning

ઈશ્વરને મંદિર મનુષ્યનું હદય વધારે ગમે છે,
કારણ મંદિર માં માણસનું ચાલે છે,
જ્યારે હદય માં ઈશ્વરનું ચાલે છે...

Good Morning

Read More

માંગો એટલું કદાચ નહિ મળે પણ લાયક હસો એટલું તો મળશે જ...

Good Morning

જિંદગીમાં બહુ ખુલાસા કરવાનું ટાળજો કેમકે સામેવાળી વ્યક્તિ હંમેશા પોતાના લેવલે જ વિચારશે...

Good Morning

Motivational video

epost thumb