The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"વાદળ" નામનાં પડદા ખુલ્યા, "સૂર્ય" નામનું ફોક્સ પડ્યું, "સવાર" નામનો રંગમંચ ઝળહળી ઉઠ્યો, અને "જીવન" નામનું નાટક ચાલુ થયું...... ચાલ જીવી લઈએ..... @n.i.r.a.l.i
પાનખર 🍁🍂માં વસંત🌺 થવું મને ગમે છે, યાદો ની વર્ષા માં મને ભીંજાવું ગમે છે, આંખો👀 તો ભીંની રેવાની જીવનભર જીવનમાં, પણ બીજા ને હસાવતા😊 રહેવું મને ગમે છે.... -@n.i.r.a.l.i
છેક નિચે ધરા પરથી એને કોન વઢ્યુ હશે?? કે આ આભ અષાઢે આટલુ બધું રડ્યુ હશે...... @n.i.r.a.l.i
શીખવું પડશે,આંખોથી હસવાનું........ હોઠોની જગ્યા ,હવે માસ્કે જો લીધી છે!!!! @n.i.r.a.l.i
દરેક જગ્યાએ દરેક વાર જીતવું એવો મહાન આદર્શ એટલે પુરુષ, પરંતુ યોગ્ય સમયે જરૂર પડે ત્યારે હસતાં ચહેરે હારવું એનુ મહાન વ્યક્તિત્વ એટલે સ્ત્રી. @n.i.r.a.l.i.
मैं गरीब हु या अमीर,मुजे कहा खुल के जीने का हक़-इ-आम है. सायद इतनी ही है औकात तेरी,मेरा वक्त तो यूँ ही बदनाम है . अरे लड़की है ये क्या कर लेगी,इसका तो बस रसोई में ही काम है .सायद कमी तेरे संस्कारो में है ,मेरे संस्कार तो यूँ ही बदनाम है लड़कियों की छोटी ड्रेस से तेरा मूड बन जाता है,तेरी हवस का यही अंजाम है.शायद खोट तेरी नज़रोमे है, कपडे तो यूँ ही बदनाम है . आसिफा,दामिनी,प्रियंका रेड्डी के साथ साथ,तूने जलाया मुझे भी सरेआम है,शायद राख जैसी बुद्धि है , उम्र तो यूँ ही बदनाम है . मोहबत्ती जलाने से वापिस नहीं आ जाऊंगी माई,निर्भया मेरा नाम है. शायद अच्छी है किस्मत तेरी, ये कानून तो यूँ ही बदनाम है . तेरी खुदकी बहन पे आया तो,हाज़िर शिकायतों के पैगाम है, तेरी नियत ही है जानवरों से भी गयी गुज़री इंसानियत तो यूँ ही बदनाम है. फूलो की कली जैसी मासूमो के चारित्र्य से खेलना , अब तो इस दुनिया में आम है. शायद गलती तेरी नियत में है , मेरा लड़की होना तो यूँ ही बदनाम है. @n.i.r.a.l.i.6_4
હું......... હું વાસ્તવમાં કાઈ નથી... પાનખરનો એક પાન છું.. પાનખર ને જો સમજી શકે ..... તો પાનખર પછીની વસંત છું... ... હું.... હું વાસ્તવમાં કાઈ નથી... એક ચાલતો🚶મુસાફર છું..... સાથ જો 👫તુ આપી શકે... તો જીવનભર નો સંગાથી છું.... હું વાસ્તવમાં કાઈ નથી.....@n.i.r.a.l.i.
W~Wounds healer. O ~ Ocean of love. M~Mercy_lady forever. A~Add perfection in life . N~ 'NO' means 'No'. @n.i.r.a.l.i.
ચુપ રહેતી બધી વસ્તુ પર મને કાયમથી શંકા છે, પછી ભલેને એ ભીંત હોય,ભગવાન હોય કે પછી તું હોય............. @n.i.r.a.l.i
ના કરો અનુમાન કે મને કોણ ગમે છે, કે હોઠ પર મારા કોનું નામ રમે છે, એ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમે છે, બાકી આથમતી સંધ્યાએ સુરજ પણ મારી સામે નમે છે. @Nirali
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser