Quotes by Nipa Patel in Bitesapp read free

Nipa Patel

Nipa Patel

@nipaharnishpatel1129


તારા બદલાઇ જવાનું દુઃખ નથી મને
પણ
તારા પર કરેલા વિશ્ર્વાસ ની શરમ આવે છે મને...

- Nipa Patel

તારા બદલાઇ જવાનું દુઃખ નથી મને
પણ
તારા પર કરેલા વિશ્ર્વાસ ની શરમ આવે છે મને...

- Nipa Patel

વિશ્ર્વાસ ની કિંમત તૂટેલા ને જ ખબર હોય....
- Nipa Patel

છોડી દીધું છે બધા પાસે સમય માંગવાનું
શું ખબર એમની પાસે ના પાડવાનો પણ સમય ના હોય...

मैंने परखी हैं अपनी बदकिस्मती को,,
मैं जिसे अपना कह दू,,
वो फिर मेरा नही रहता..

સંબંધો ત્યાં સુધી જ ચાલે છે જ્યાં સુધી એકબીજા નો મતલબ હોય છે..
- Nipa Patel

चल ना आज दोनों लिखते हैं एक दूसरे के लिए

में तुम्हे अपना सुकून लिखु और तुम मुझे अपना गम लिखना
में तुम्हे अपना हमदर्द लिखु और तुम मुझे अपना दर्द लिखना

में तुम्हे अपना लिखु और तुम मुझे पराया लिखना
में तुम्हे चाद लिखु और तुम मुझे दाग लिखना

में तुम्हे हकीकत लिखु और तुम मुझे खाब लिखना
में तुम्हे जान लिखु और तुम मुझे अनजान  लिखना

Read More

Zindagi में एक ऐसा इंसान Jarur होना चाहिए,

जो हाल पूछे तो उसे Sach बताया जा सके..!!

-Nipa Patel

કોઈ એ‌ સાચું જ કહ્યું છે કે એ કોઈ દિવસ તમારી વેલ્યુ નહીં કરે જેની માટે તમે હમેશા હાજર રોવ છો ..

-Nipa Patel