Quotes by nilesh vyas in Bitesapp read free

nilesh vyas

nilesh vyas

@nileshvyas013663


આ શહેર ક્યાં આજકાલનું છે,
આ શહેર તો બહુ કમાલનું છે.

એકે ય ખુણો ખાલી નહીં મળે,
આ શહેર નાની મોટી ઘમાલનું છે.

અંગ્રેજો ય ધૂળ ચાટતા થઇ ગયા,
આ શહેર ઇજ્જતના સવાલનું છે.

અહીંથી લાઠી લઈ નિકળેલો ફકીર,
આ શહેર ચપટી મીઠાની ચાલનું છે.

આ અમદાવાદ છે, તું ય શીખી જા,
આ શહેર નાની મોટી બબાલનું છે.

~નિલેશ

Read More

हया है या गुरूर, जाने क्यों हिजाब रखते हैं,
छुपाते हैं पर्दे में क्यों वो माहताब रखते हैं।

चेहरे पे नक़ाब, हाथ में किताब रखते हैं,
इस अंदाज़ से आशिकों को बेताब रखते हैं।

कितने ज़ख़्मी, कितने हलाक हुए जब आए,
यूँ चले जाते हैं वो, पर कहाँ हिसाब रखते हैं।

बेरुख़ी से तुम तो फूल कुचल कर चल दिए,
आशिक दिल का नाम यहाँ गुलाब रखते हैं।
~ निलेश

Read More