Quotes by Nilesh Patel in Bitesapp read free

Nilesh Patel

Nilesh Patel

@nileshpatel5765


I miss you chand

આ દિલનું ન માનો તો જ સારું રહેશે સાહેબ,
જે લોકો છોડીને ચાલ્યા જાય એ એના જ વિચારો કરે છે !!

epost thumb

મારા સપનાઓ છોડીને હું તારી જરૂરત પૂરી કરતો રહ્યો,
અને તે તારી ખોટી જરૂરત માટે મને જ છોડી દીધો !!