Quotes by Nilesh GiRi in Bitesapp read free

Nilesh GiRi

Nilesh GiRi

@nileshgirigoswami6830


જેના હદયમા કોઈનુ સારું કરવાનો ભાવ હોય છે ને.
ઈશ્વર તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી રહેવા દેતા.

N.G.❤👈

_*માતા પીતા ની*_
_*સંપતિ ના હોય સાહેબ*_
_*માતા પીતા જ ખુદ*_
_*સંપતિ હોય છે*_

_*તમારામાં*_
_*તાકાત હોય એટલું*_
_*શોધી લો,*_
_*માં - બાપ જેવો*_
_*પ્રેમ કરવાવાળું*_
*_કોઈ જ નહીં મળે_*?? ?N.G

Read More

are you agree...?
this video....

epost thumb

કુવામાં ઉતરતી ડોલ નમે છે તો,
પાણી ભરાઈને બહાર આવે છે.

જીવનનું પણ આ જ ગણિત છે..

સાહેબ.

જે નમે છે તે પ્રાપ્ત કરે છે.
N.G....❤?

Read More

Radha NE shyam madi jaase tu Jo....
https://youtu.be/tTfF5klskmo

*આમ તો દુનિયા ની નજર મા ઘણો સક્ષમ છુ,*
*પણ આ બે મહાસાગર નું ઋણ ચૂકવવા અસક્ષમ છું,*

*એક "પિતા"ના પરસેવાનું , ને*
*બીજું "માતા" ની મમતાનું ..!!*
જય મહાદેવ....?

Read More

तुम्हारी पसंद हमारी चाहत बन जाए ,
तुम्हारी मुस्कराहट दिल की रहत बन जाए ,
खुदा खुशियो से इतना खुश कर दे आपको
की आपको खुश देखना हमारी आदत बन जाए |
??????????

तेरे संग यारा - MR. NG....❤?

Read More